સલાહકાર વિડિઓએગ્રોસ્ટાર ઇન્ડિયા
બાજરીનું વાવેતર કરતા પહેલા આટલું કરો !
🍂🍁 ખેડૂત મિત્રો, તમે ઉનાળુ વાવેતર માટે મગ, અડદ, બાજરી અને અન્ય પાકોનું વાવેતર કરો છો તે માટે ક્યારે વાવેતર કરવું અને શું સાવચેતી રાખવી જોઈએ આ ઉનાળુ પાકના વાવેતર સમયે તો આજના આ વિડિઓમાં બાજરીના પાકની માહિતી જાણો !
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.