આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
બાજરીની ડૂંડાની ઇયળ
આ ઇયળ બાજરીના વિકસતા દાણાને ખાય છે. ઉપદ્રવ જણાય તો બુવેરીયા બેસીયાના નામની ફુગનો પાવડર ૪૦ ગ્રામ અથવા બેસીલસ થુરીન્ઝીન્સીસ નામના જીવાણુનો પાવડર ૧૦ ગ્રામ અથવા ન્યુક્લિયર પોલી હેડ્રોસીસ વાયરસ ૪૫૦ ઈયળ એકમ ૧૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણીમાં છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુમિત્રો સાથે તેને શેર કરો.
9
0
સંબંધિત લેખ