આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
બાજરીના ડૂડાને નુકસાન કરતા આ કિટકને ઓળખો
આ કાંશિયા તેની પુખ્ત અવસ્થાએ બાજરીના ડૂડાની પરાગરજ ખાઇને નુકસાન કરે છે. આની ઇયળો જમીનમાં રહેતી હોય છે જે તીતીઘોડાના મૂકાયેલ ઇંડાને ખાઇ જઇ ફાયદાકારક ઇયળ બને છે. જો શરીર ઉપર અનાયાસે પુખ્ત કીટક દબાઇ જાય તો તે ભાગ ઉપર ફોડલા પડી જાય છે. વધારે પ્રમાણમાં હોય તો જરુરી પગલાં લેવા.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
207
0
અન્ય લેખો