આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
બાજરીના કાંશિયા
પુખ્ત કિટકો બાજરીની પરાજરજ ખાઇને નુકસાન કરે છે. જો શરીર ઉપર અનાયાસે દબાઇ જાય તો તે ભાગ ઉપર ફોલ્લા પડી જાય છે. જરુરી પગલાં લો.
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.
170
0
અન્ય લેખો