AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રી ડૉક્ટર સલાહAgrostar India
બાજરા ના યોગ્ય વૃદ્ધિ અને વિકાસ માટે !
👉 ખેડૂત મિત્રો, આજના આ વીડિયોમાં આપણે બાજરા ના પાકના યોગ્ય વૃદ્ધિ અને વિકાસ માટે શું પગલા લેવા જોઈએ અને કયા કયા ખાતરોનો ઉપયોગ કરવો. તેની સંપૂર્ણ માહિતી જાણવા માટે આ વિડિઓ અંત સુધી જુઓ. 👉 સંદર્ભ : Agrostar India, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
21
0
અન્ય લેખો