AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર લેખડીડી કિસાન
બાગાયતી પાકમાં જોવા મળતા જમીનજન્ય થતા રોગોનું નિયંત્રણ
કેરી, પપૈયા અને જામફળ, કેળા જેવા બગીચામાં ફૂગના રોગોને કારણે સુકારો રોગો આવે છે. પ્રારંભિક તબક્કામાં, ઝાડની શાખાઓ પીળી થઈ જાય છે અને પછી સૂકાઈ જાય છે. તેનાથી ઉત્પાદન ઓછું થાય છે અને અંતે આર્થિક નુકસાન થાય છે. રોગને નિયંત્રણ કરવા માટે, કોપર ઓક્સિક્લોરાઇડનો ને કાપેલ ડાળીઓ પર લગાવવો જોઈએ._x000D_ _x000D_ સંદર્ભ - ડીડી કિસાન_x000D_ વધુ માહિતી માટે જુઓ આ વિડીયો લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો._x000D_
152
0
અન્ય લેખો