AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
બાગાયતી પાકનું ઉત્પાદન 3.7% વધવાની ધારણા છે.
કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
બાગાયતી પાકનું ઉત્પાદન 3.7% વધવાની ધારણા છે.
દેશમાં બાગાયતી પાકની વાવણી અને ઉત્પાદન વધી રહ્યું છે. અગાઉના અંદાજ મુજબ, બાગાયતી પાકનું ઉત્પાદન 3.7% વધીને 31.46 મિલિયન ટન થવાની ધારણા છે.
કૃષિના મંત્રાલય ના પ્રારંભિક અંદાજ અનુસાર, 2018-19 સીઝનમાં બાગાયતી પાકની વાવણી 2,58 મિલિયન હેકટર હતી,જે પાછલા વર્ષ 2017-18 ના પ્રમાણે 2,54 મિલિયન હેકટરથી વધારે છે. પરિણામે બાગાયતી પાકના ઉત્પાદનમાં 31, 46 મિલિયન ટન વધારો થવાની અપેક્ષા છે. ગયા વર્ષે 31, 17 મિલિયન ટનનું ઉત્પાદન થયું હતું. બાગાયતી પાકોનું ઉત્પાદન છેલ્લા પાંચ વર્ષના સરેરાશ ઉત્પાદન કરતા 10% વધારે છે. સોર્સ - આઉટલુક એગ્રીકલ્ચર, 30 જાન્યુઆરી 2019
1
0