યોજના અને સબસીડીનકુમ હરીશ
બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે પંપ સહાય યોજના શરુ.
👨‍🌾બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે આઈ-ખેડૂત પોર્ટલ પર આવી છે સરસ મજાની યોજના. જેમાં ખેડૂતો ને મળી રહી છે અલગ-અલગ બેટરી પંપ પર સહાય. જાણો વધુ માહિતી વિડીયોમાં આપેલ લેખ દ્રારા. સંદર્ભ :- નકુમ હરીશ આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
20
5
અન્ય લેખો