AgroStar
જુગાડKisan Safar
બાઈક ના એન્જિન થી બનાવ્યું કલ્ટીવેટર જાણો આ ગજબ જુગાડ વિશે !!!
👨‍🌾ખેડૂતો ને ખેતીકામ માટે બળદ પડે છે ખાસ ની જરૂર પણ જ્યારે તેનો અભાવ ખેડૂતો ના જીવન માં થાય ત્યારે બને છે એક નવો જુગાડ.તો કેવી રીતે કરે છે આ કામ અને કેટલો થાય છે ખર્ચ તો ચાલો જાણીએ આ જુગાડ વિડિયોમાં. સંદર્ભ : Kisan Safar આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો
20
1
અન્ય લેખો