ઓટોમોબાઈલ Nakum Harish
બાઈક ખરીદો 37500 સહાય મેળવો ! જાણો સંપૂર્ણ યોજનાની માહિતી !
🚲 બાઈક આજે દરેક ના ઘરે હોય જ છે અને હવે પેટ્રોલના ભાવ પણ આસમાને છે એવામાં જરૂરી છે ઇલેક્ટ્રોનિક બાઈક ની જેથી ખર્ચ ઓછો અને એવરેજ વધુ...! સરકાર દ્વારા વિધાર્થીઓને ગો ગ્રીન યોજના અંતર્ગત ઇલેક્ટ્રિક બાઈક ખરીદી માટે સહાય આપવામાં આવે છે તો જાણીયે આ સહાય મેળવવા માટે શું પ્રક્રિયા કરવી, કેટલી સહાય મળશે કેવી રીતે સહાય મળે તમામ માહિતી મેળવવીએ આ વિડીયોમાં.
🙋 તમે તમારા બાળક માટે ઇલેક્ટ્રિક બાઈક લેવાનું વિચારી રહ્યાં છો ?
સંદર્ભ : Nakum Harish ,
આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.