AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સમાચારTech Khedut
બસ 5 રૂપિયા માં મળી રહ્યા છે લાખો ના ફાયદા ?
મિત્રો, આપણે સૌ જાણીયે છીએ કે આજ કાલ દરેક બેંક મિનિમમ બેલેન્સ ખાતામાં ન રાખતા દંડ વસુલ કરે છે પણ આજે આપણે એક એવી બેંકની વિશેષ સુવિધાઓ વિષે જાણીશું જે ખુબ જ નજીવા ખર્ચ માં અનેક સર્વિસ આપી રહી છે. 🔹 આ ખાતું 5 રૂપિયાથી શરૂ કરી શકાય છે. 🔹 ખાતું ખૂલ્યા બાદ ખાતેદારને ફ્રી પાસબુક અને ચેકબુક આપવામાં આવે છે. 🔹 ચેકબુકમાં અનલિમિટેડ પાનનો નિયમ છે. 🔹 ફ્રી ચેકબુક જેઓ નિરક્ષર પેન્શનર છે તેમને જ મળે છે. 🔹 એકાઉન્ટ હોલ્ડરને કેશ વિડ્રોઅલ માટે એક ડેબિટ કાર્ડ મળે છે. 🔹 તેનાથી એટીએમ ટ્રાન્ઝેક્શન અને બેલેન્સ ઈન્કવાયરીમાં મદદ મળે છે. 🔹 આ કાર્ડથી ઓનલાઈન અને રિટેલ ટ્રાન્ઝેક્શન પણ કરી શકાય છે. આ સિવાય શું છે અન્ય વધુ જાણીયે આ વીડિયોમાં. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Tech khedut. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો
24
5
અન્ય લેખો