AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સમાચાર Safar Agri Ki
બદલાશે નિયમ ને થશે અસર ખિસ્સા પર !
દર મહિનાની પહેલી તારીખે દેશમાં અમુક નવા નિયમો લાગુ થાય છે. ઓક્ટેબરમાં પણ એવું થવા જઈ રહ્યું છે. 1 ઓક્ટોમ્બરથી જીવન જરૂરીયાતની ઘણી વસ્તુઓ બદલાઈ જવાની છે. આ ફેરફારનો સંબંધ ખાસથી લઈને સામાન્ય માણસના જીવન પર પડશે. તેમાં બેન્કિંગ, LPG સહિત ઘણા ફેરફાર શામેલ છે. આવો જાણીએ શું છે ફેરફાર થવાના છે જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : Safar Agri Ki. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
8
3