સ્માર્ટ ખેતીએગ્રોસ્ટાર ઇન્ડિયા
બદલાતા વાતાવરણમાં કુશળ ખેતી પદ્ધતિ પર લાઈવ ચર્ચા સત્ર !
🌡ખેડૂતમિત્રો, છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈએ છીએ કે બદલતા વાતાવરણની પણ ખુબ જ વિપરીત અસર ખેતી પર પડી રહી છે, એવામાં બદલતાં વાતાવરણ સામે ખેડૂતો કેવી રીતે સ્માર્ટ ખેતી કરી શકે તેના વિષે રિટાયર્ડ પ્રો. મહેશભાઈ પટેલ ( આણંદ કૃષિ યુનિ.) દ્વારા ખાસ લાઈવ ચર્ચાનું આયોજન રાખેલ છે.
📅 તારીખ : 13 એપ્રિલ
⌚ સમય : સાંજે 7:30 કલાકે
નોંધ : આપણા કોઈ આ વિષય સાથે કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં જરૂરથી લખો અને સમાધાન મેળવો લાઈવ કૃષિ કાર્યક્રમમાં.
એગ્રોસ્ટાર ઇન્ડિયા યૂટ્યૂબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બેલ 🔔 નિશાન પર ક્લિક કરો અને આવનાર વિડીયોની તમામ નોટિફિકેશન મેળવો.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.