AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
બટ મોગરામાં આવતી આ જીવાતને ઓળખો
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
બટ મોગરામાં આવતી આ જીવાતને ઓળખો
કેટલાક ખેડૂતો મોગરાની ખેતી કરતા હોય છે. આ પાકમાં પણ બીજી જીવાતોની સાથે સાથે મીલી બગ પણ નુકસાન કરી શકે છે. આ જીવાતના અસરકારક નિયંત્રણ માટે દર ૧૦ દિવસે લીમડાનું તેલ ૩૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરતા રહેવું અને દરેક પમ્પમાં એક થી દોઢ ચમચી કોઇ પણ ધોવાનો પાવડર અવશ્ય ઉમેરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુમિત્રો સાથે તેને શેર કરો.
10
0
અન્ય લેખો