સલાહકાર લેખએગ્રોસ્ટાર ઇન્ડિયા
બટેટામાં ખતરનાક નુકસાન કરતો બંગડીના રોગ વિશે જુઓ !
ખેડૂત મિત્રો, આજના આ વિડિઓમાં બટેટાના પાકમાં વધુ નુકસાન કરતો ચાઠાના રોગ જે પાકમાં નુકસાન થઇ ગયા બાદ ખેડૂતને ઘણું નુકસાન થાય છે ને બજારમાં બટેટાના ભાવ મળતા નથી, તો વાવેતર પેહલા આ માવજત જરૂરી છે, તો આ વિડિઓ અંત સુધી જુઓ !
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.