ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
બટેકાના પાકમાં આગોતરા સુકારાનું નિયંત્રણ
🥔હાલના સમયગાળા દરમિયાન બટેકાના પાકમાં આગોતરા સુકારાનો પશ્ન આવતો હોય છે. તો ચાલો જાણીએ આ રોગના સચોટ નિયંત્રણ માટે!
🥔ફૂગથી થતાં આ રોગની શરૂઆતમાં નીચેના પાન ઉપર ભૂખરાં બદામી રંગના છૂટાંછવાયાં લંબગોળ અથવા કાટખૂણા આકારના ટપકાં જોવા મળે છે. અનુકૂળ વાતાવરણમાં આ ટપકાં જયારે વિકાસ પામે ત્યારે ઘણીવાર તેમાં ચક્રની અંદર ચક્ર જોવા મળે છે.
🥔આ રોગના સચોટ નિયંત્રણ માટે પનાકા એમ-45( મેન્કોઝેબ 75% ડબલ્યુપી) 45 ગ્રામ પ્રતિ પંપ સાથે પાકના જુસ્સાદાર વૃદ્ધિ વિકાસ માટે પાવર જેલ 25 ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે મિશ્રણ કરીને છંટકાવ કરવો.
👍 સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!