સલાહકાર વિડિઓKVK Deesa
બટેકાના ખતરનાક રોગોની માહિતી !
🥔 બટેકાના વાવેતર બાદ સ્કેબનું નુકસાન વધુ પ્રમાણમાં થતું હોય છે, તો સૌથી વધુ ઉપયોગી સ્કેબની માહિતી અને નિયંત્રણ માટેના શું પગલાં ધ્યાને લેવા તે માટેની માહિતી આ વિડિઓમાં જુઓ !
સંદર્ભ : KVK DEESA,
આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.