AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
બટાટામાં આવતો વિષાણુજન્ય રોગ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
બટાટામાં આવતો વિષાણુજન્ય રોગ !
આ વિષાણુજન્ય રોગ અસરગ્રસ્થ છોડના બટાટાની પસંદગી બી તરીકે કરવાથી અને મોલો દ્વારા ફેલાય છે. આ રોગને કારણે પાન ભૂંખરા પડી ઉપરની તરફ વળી જાય છે. છોડનો વિકાસ અટકી પડવાથી ઉત્પાદન ઉપર માઠી અસર પડે છે. આ રોગના વાહક તરીકે કામ કરતી મોલોના નિયંત્રણ માટે થાયામેથોક્ઝામ ૨૫ WG ૪ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી બટાટાની વાવણી બાદ ૪૦ થી ૪૫ દિવસે છંટકાવ કરવો. જરૂરિયાત મુજબ ૧૫ દિવસના અંતરે ર થી ૩ છંટકાવ કરવાથી જીવાતને અસરકારક રીતે કાબૂમાં રાખી શકાય છે.
22
2