AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
બટાકા માં કોમન સ્કેબ ( ભીંગડાનો રોગ ) !
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
બટાકા માં કોમન સ્કેબ ( ભીંગડાનો રોગ ) !
👉આ રોગ બીજજન્ય હોઈ બિયારણ મારફતે ફેલાય છે. એક વખત જમીનમાં દાખલ થયા પછી તે જમીનજન્ય બને છે. આ રોગ કંદ પર જોવા મળતો હોવાથી બટાકાની ગુણવત્તા ખુબ જ ઘટી જાય છે અને બજારભાવ ઓછા મળે છે. બટાકાના છોડ પર આ રોગના કોઈપણ ચિન્હો જોવા મળતા નથી પરંતુ કંદ પર શરૂઆતમાં રતાશ પડતા અથવા ભૂખરા રંગના ટપકાં જોવા મળે છે. નિયંત્રણ : 👉ચોમાસામાં લીલો પડવાશ કરવો તેમજ ઉનાળામાં ઉંડી ખેડ કરી જમીન તપાવવી. 👉પાકની ફેરબદલી તરીકે રજકાનો કે રજકા બાજરીનો પાક નું વાવેતર કરવું. 👉અસરગ્રસ્ત પ્લોટ માં ટૂંકાગાળે પિયત આપી જમીન ને ભેજ વળી રાખવી. 👉ગુણવત્તયુકત બીજ નું જ વાવેતર કરવું. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
26
14