AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાTV9 Gujarati
બટાકા નું વાવેતર થયું ઓછું, શું મળશે વધુ ભાવ !
ખેડૂત મિત્રો, બટાકા વાવેતર નો તાજ બનાસકાંઠા ને મળેલ છે અને કેમ ના મળે વાવેતર અને ઉત્પાદન માં સર્વોપરી. પણ આ વર્ષે જગતના તાત ને બટાકા ના બિયારણ ના ઊંચા ભાવ અને તેમાં વાપરવી પડતી મોંઘી દવાઓ સાથે પાણી ની તંગી ખેડૂતો ને બટાકા વાવેતર થી દૂર કર્યા છે, જેમને વાવેતર કર્યું છે તેમને પણ આ વર્ષે ઘટાડો કર્યો છે, તો હવે ખેડૂતો એવી આશા છે કે આ વર્ષે બટાકા ના ઊંચા ભાવે વેચાણ થશે, એ તો હવે સમય જ બતાવશે. જાણીયે વધુ માહિતી આ વિડીયો માં. સંદર્ભ : TV9 Gujarati, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
32
14
અન્ય લેખો