AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
બટાકા ની થડ કાપી ખાનાર ઇયળ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
બટાકા ની થડ કાપી ખાનાર ઇયળ !
👉આ ઈયળને અડકવાથી ગૂંચળું વળી જવાની ટેવ ધરાવે છે. 👉રાત્રે જમીનમાંથી બહાર આવી નાના છોડના થડને જમીનની નજીકથી કાપી નાખી કુમળા પાન અને કૂંપળો ખાય છે. 👉સવારમાં ખેતરમાં બટાકાના છોડ કપાઈને કરમાયેલા જોવા મળે છે. 👉પાકની પાછલી અવસ્‍થાએ ઈયળ બટાકા ને પણ નુકસાન કરે છે. 👉 સાંજના સમયે ખેતરમાં ઘાસની નાની ઢગલીઓ કરવી. સવારે ઇયળ સહિત ઢગલીઓ ભેગી કરી નાશ કરવી. 👉સમયાંતરે આ ૫ઘ્‍ધતિ ચાલુ રાખવાથી મોટા પ્રમાણમાં ઈયળોનો નાશ કરી શકાય છે. 👉કૃષિ જ્ઞાન ને ફોલો કરવા ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
15
0