AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર લેખએગ્રોસ્ટાર ઇન્ડિયા
બટાકા ની ઈયળ નહીં ભટકે ખેતર માં કરો આ ઉપાય !
ખેડૂત મિત્રો, આજે ના એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ના વિડીયો માં આપણે જાણીશું કે, બટાકા ને નુકશાન કરતી ઈયળ ના નિયંત્રણ માટે ક્યાં ક્યાં પગલાં ભરી શકાય તેમજ પાક ને કઈ રીતે સુરક્ષિત કરી શકાય જાણીયે આ વિડીયો માં. આવી જ અવનવી માહિતી માટે જોડાયેલા રહો એગ્રોસ્ટાર એપ અને યૂટ્યૂબ ચેનલ સાથે. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
19
7