વીડીયોએગ્રોસ્ટાર ઇન્ડિયા
બટાકા 🥔 ના પાકમાં પિયત વ્યવસ્થાપન !
ખેડૂત ભાઈઓ, આજના આ કૃષિ જ્ઞાન વીડિયોમાં, આપણે બટાકાના પાકમાં સિંચાઇ વ્યવસ્થાપન વિશે જાણીશું કે ક્યાં સમયે પિયત આપવું વધુ હિતાવહ છે તેની વિસ્તૃત માહિતી જાણવા માટે આ વિડીયો ને અંત સુધી જુઓ. સંદર્ભ :એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
17
1
અન્ય લેખો