ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
બટાકામાં બીજ માવજત છે ખુબ જરૂરી
🙏નમસ્કાર ખેડૂતમિત્રો બટાકાના વાવેતર માટે સૈથી અગત્યનું પગલું છે બીજ માવજત .જો આ માવજત આપડે ચુકી જાયે તો પાકમાં શરૂઆતમાં ઉગાવાની સાથે જ સુકારો આવી જાય છે.તેથી પાકમાં આવું ના બને તેના માટે કરો આ માવજત.વધુ માહિતી માટે જુઓ વિડીયો.
સંદર્ભ :- એગ્રોસ્ટાર ઇન્ડિયા
આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.