AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
બટાકામાં બિયારણ માવજત
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
બટાકામાં બિયારણ માવજત
જો વાવેતર પહેલા બટાકામાં બીજ માવજત આપવામાં આવે તો બીજનું અંકુરણ એકસરખું મળે અને ઉત્પાદન વધુ મેળવવામાં મદદ મળે છે. બટાકામાં બીજ માવજત માટે મેટાલેક્ષિલ ૮% + મેન્કોઝેબ -૬૪ % @ ૩ ગ્રામ / લીટર અને થાયોમીથોક્ષામ -૨૫ % WDG @ ૧ ગ્રામ/લીટર પ્રમાણે આપવી. આ દ્રાવણનો છંટકાવ બટાકાના કટકા ઉપર અથવા બટાકાના આ કટકા ૩૦ મિનીટ સુધી આ દ્રાવણ માં ડુબાડી રાખવા.
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.
145
10
અન્ય લેખો