AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
બટાકામાં ખાતર વ્યવસ્થાપન
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
બટાકામાં ખાતર વ્યવસ્થાપન
બટાકામાં તંતુ મૂળ પ્રકારની સીસ્ટમ હોય છે જેથી વધુ પ્રમાણમાં પોષક તત્વો જોઈએ છે, તેથી બટાકાના તંદુરસ્ત અને જુસ્સાદાર વિકાસ માટે સારું કોહવાયેલ છાણીયું ખાતર @ ૨૦૦૦ કિલો/એકર + લીબોડી ખોળ @ ૨૦૦ કિલો/એકર + ૧૦:૨૬:૨૬ @ ૧૦૦ કિલો/એકર + યુરિયા @ 50 કિલો/એકર + પોટાશમાં 50 કિગ્રા / એકર + ચીલેટેડ સૂક્ષ્મ પોષકતત્વો @ 10 કિલો / એકર + મેગ્નેશિયમ 10 કિલો / એકર + સલ્ફર 5 કિગ્રા / એકર + ફયરાદાન 5 કિગ્રા / એકર પ્રમાણે આપવું જોઈએ.
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.
117
8