AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
બટાકાની ફૂંદીની ઈયળ વિશે જાણો અને અટકાવો!
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
બટાકાની ફૂંદીની ઈયળ વિશે જાણો અને અટકાવો!
🥔 આ ઇયળનો ઉપદ્રવ ખેતરમાં ક્યારેક જ જોવા મળે અને તે પાન કોરિયા તરીકે તેમજ વિકસતા બટાટાને નુકસાન કરતી હોય છે. 🥔ખેતરમાં તેનો ઉપદ્રવ માર્ચ મહિનાથી જોવા મળે છે. પરંતું જ્યારે આવા બટાટા સંગ્રહ માટે મોકલવામાં આવે ત્યારે તેની નુકસાનની માત્ર ખૂબ જ વધારે રહે છે. 🥔સંગ્રહ કરેલ બટાટામાં કાણૂં પાડી કોતરી ખાય છે. આવા બટાટાની આંખ નજીક ઇયળની અધાર અવશ્ય નજરે પડશે. બટાટા કાઢ્યા બાદ ખેતરમાં ઢગલો કરી રાખવો નહિ, ખેતરમાં એકાદ લાઇટ ટ્રેપ ગોઠવવું અને સંગ્રહ દરમ્યાન વખારમાં ધૂમિકરણ કરવું. 🥔ઈમામેકટીન બેન્ઝોએટ 5% SG દવાનો 10 ગ્રામ/15 લીટર પાણી પ્રમાણે છંટકાવ કરવો. ક્લોરોપાયરીફોસ 20 % EC દવા એક એકરમાં 1 લિટર પ્રમાણે ડ્રેનચિંગ કરવું. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
6
1