AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ફળ પ્રક્રિયાએનએફબી
બટાકાની ચિપ્સ બનાવવાની તકનીક
1) સૌ પ્રથમ મોટા અને સમાન કદના બટાકા પસંદ કરો. ૨) બટાકાને શુધ્ધ પાણીથી ધોઈ લો. 3) બટાકા ની છાલ નીકાળી અને 1 મીમી ની ચિપ્સ ને મશીન દ્વારા કાપો. 4) પછી આ ચિપ્સને 5 મિનિટ માટે 5% મીઠાના દ્વાવણ માં ડુબાડો. 5) આ ચિપ્સને 1 થી 2 મિનિટ માટે ગરમ પાણી (100 ડિગ્રી સેલ્સિયસ) માં ડુબાડો. 6) પછી આ ચિપ્સને 0.5% કેલ્શિયમ ક્લોરાઇડ દ્વાવણમાં ડુબાડો અને ચિપ્સને ખાદ્ય તેલમાં ફ્રાય કરો અને મીઠું મસાલામાં ભેળવી દો. 7) તૈયાર ચિપ્સ ને પોલીથીન બેગમાં બંધ કરો. સંદર્ભ: એનએફબી
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
111
0