ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
બટાકાના પાક માટે જમીન તૈયારી
🥔ખેડૂતભાઈઓ શું તમે બટાકાનું વાવેતર કરવાના છો? જો હા તો આજના વિડીયો અમે તમને જણાવીશું કે તેના માટે જમીન તૈયારી કઈ રીતે કરવી તેના વિશે સંપૂર્ણ માહિતી વિડીયો દ્રારા.
સંદર્ભ :- એગ્રોસ્ટાર ઇન્ડિયા
આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.