બજાર ભાવNew Agri Update
બજાર ભાવ જાણી, યોગ્ય કિંમતે પાક ઉત્પાદ વહેંચો !
ખેડૂત મિત્રો એ કરેલ પાક ની બજાર માં માંગ ના આધારે કેવી પાક પેદાશ ની લેવડ દેવડ, ઉપર નીચે ભાવ કેવા છે એના થી સતત માહિતગાર રહેવું જરૂરી છે અને જે ખેડૂત મિત્રો બજાર ભાવ જાણતા નથી એમને પણ બજાર ભાવ ની ઉથલપાથલ જણાવવી જોઈએ. તો ચાલો જાણીયે. આજે જાણીશું તાલાલા ગીર APMC માર્કેટ ની બજારભાવ. તો રાહ શેની જુઓ આ વિડીયો.
સંદર્ભ : New Agri Update. આપેલ બજારભાવ ને લાઈક કરી ને અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
68
9
અન્ય લેખો