બજાર ભાવhttp://agmarknet.gov.in
બજાર ભાવની ઉથલ-પાથલ જાણો એક ક્લીકે !
ખેડુત પાસે યોગ્ય બજાર ભાવ ની માહિતી ન હોવાથી ક્યારેક તેમની ખેત પેદાશ ને નીચા ભાવે વેપારી ને વહેંચી દેતા હોય છે. પરંતુ ખેડુત ભાઈઓ એ તેમના પાક ના કેવા ઊંચા અને નીચા બજાર ભાવ કેવા ચાલે છે એ જાણવું ખુબ જ જરૂરી છે. તો જાણો આજ ના મુખ્ય પાંચ પાક ના બજારભાવ. સંદર્ભ : agmarknet આ બજાર ભાવની માહિતીને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
105
22
અન્ય લેખો