ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
પશુપાલનપશુધન
બકરી માટે આહાર સંતુલન કાર્યક્રમ
• બકરીનો આહાર તેમના શારીરિક અવસ્થા પર નિર્ભર કરે છે. _x000D_ • વ્યસ્ક બકરી ને ૨.૫ કિલો લીલો ચારો અને ૫૦૦ ગ્રામ સૂકો ચારો આપવો જોઈએ._x000D_ • દૂધ આપવાવાળી બકરી ને લીલા ચારા માં કઠોળ ચારો ૧ કિલો અને દાણ મિશ્રણ ૪૦૦ ગ્રામ આપવું._x000D_ • ગાભણ બકરી ને વધારા નું ૪૦૦ ગ્રામ દાણ મિશ્રણ આપવું જોઈએ._x000D_ • વધુ અન્ય જાણકારી જુઓ આ વિડીયો માં._x000D_ _x000D_ સંદર્ભ: પશુધન _x000D_ આ વિડીયો ને સંપૂર્ણ જોયા બાદ લાઈક કરીને અન્ય પશુપાલક મિત્રો સાથે તેને શેર કરો._x000D_
66
0
સંબંધિત લેખ