વીડીયો Doordarshan National
ફ્લાવર પાક માં સારી ઉપજ મેળવા કેટલીક મહત્વની બાબતો !
ફ્લાવર પાક ના સારા પાક ઉત્પાદન માટે ખેડૂત ભાઈઓ મહત્વની બાબતો જાણવી જોઈએ જેથી વધુ ઉત્પાદન મેળવી શકાય. જેમ કે, યોગ્ય ખાતર વ્યવસ્થાપન, રોગો અને જીવાતોવ્યવસ્થાપન અને સૌથી વધુ ધારું ઉપાડતી વખતે ની કાળજી વગેરે..વગેરે..! આ ઉપરાંત અન્ય વધુ જાણકારી મળશે આ વિડીયો માં તો વિડીયો ને અંત સુધી જુઓ અને યોગ્ય પાક આયોજન કરો.
સંદર્ભ : Doordarshan National . આપેલ માહિતી ને લાઈક કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો ને શેર અવશ્ય કરો.
21
8
અન્ય લેખો