ફ્લાવર પાક માં યોગ્ય ખાતર વ્યવસ્થાપન !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ફ્લાવર પાક માં યોગ્ય ખાતર વ્યવસ્થાપન !
ફ્લાવર ની ખેતીમાં વધુ ઉત્પાદન મેળવવા માટે, સમય સમય પર યોગ્ય ખાતર વ્યવસ્થાપન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. રોપણી ના ૧૫- ૨૫ દિવસ પછી એનપીકે 19:19:19 @ 75 ગ્રામ અને સૂક્ષ્મ પોષકતત્વો નો ૧૫ ગ્રામ પ્રતિ પંપ છંટકાવ કરવો જોઈએ. તેના 4-6 દિવસ પછી, હ્યુમિક એસિડ 95% @ 500 ગ્રામ https://agrostar.app.link/n2ZJJBQdP9 અને 20 કિલો નાઇટ્રોજન સાથે ભેળવીને એક એકર જમીનમાં આપવું જોઈએ.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
28
4
અન્ય લેખો