AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીTech Khedut
ફ્રી રાંધણ ગેસ યોજના !
મિત્રો, આપણે સૌ ઘર માં ગેસ નો ઉપયોગ કરતાં જ હોઈએ છીએ અને સરકાર આ રાંધણ ગેસ માટે એક યોજના પણ ચલાવી રહી છે એના અંતર્ગત ઘણા લોકો ને સવલત પણ આપવામાં આવે છે. તો ચાલો આ યોજનાથી તમને કેટલો ફાયદો થઇ શકે છે જાણીયે વધુ વિસ્તાર થી આ વિડીયો માં. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Tech khedut . આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
15
3
અન્ય લેખો