AgroStar
ફ્રી...ફ્રી..ફ્રી... સરકારની આ યોજના માં હવે......
યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
ફ્રી...ફ્રી..ફ્રી... સરકારની આ યોજના માં હવે......
📢 જો તમે પણ ઘરે બેઠા સિવણ કામ કરીને તમારી આવક મેળવવા ઈચ્છો છો તો આ યોજના તમારા કામની છે. કેન્દ્ર સરકારે થોડા દિવસો પહેલા ‘ફ્રી સિલાઈ મશીન સ્કીમ 2022′ લોન્ચ કરી હતી. 📢 કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ અને શ્રમજીવી મહિલાઓને વિનામૂલ્યે સિવણ મશીન આપવામાં આવે છે. આ યોજના દ્વારા મહિલાઓ ઘરે બેઠા સિવણ મશીન વડે રોજગાર શરૂ કરી શકે છે. સિવણ મશીન મેળવવા માટે તમારે અરજી કરવી પડશે. આ યોજના દરેક રાજ્યની 50,000 મહિલાઓ માટે બનાવવામાં આવી છે. 📢 20 થી 40 વર્ષની વયજૂથની મહિલાઓ ફ્રી સિલાઈ મશીન સ્કીમ 2022 હેઠળ અરજી કરી શકે છે. જરૂરી ડોક્યુમેન્ટ : 📢 આધાર કાર્ડ, 📢 જન્મતારીખનું પ્રમાણપત્ર, 📢 આવકનો દાખલો, 📢 પાસપોર્ટ સાઇઝનો ફોટો 📢 મોબાઇલ નંબર વગેરે 📢 અરજદાર વિકલાંગ અથવા વિધવા હોય તો તેની પાસે સંબંધિત પ્રમાણપત્ર હોવું જોઈએ. ✔ સૌથી પહેલા www.india.gov.in પર જાઓ. ✔ અહીંથી મફત સિવણ મશીન મેળવવા માટે આપેલ અરજી ફોર્મ ડાઉનલોડ કરો. ✔ આ પછી આ અરજી ફોર્મમાં તમારી વિગતો ભરો. ✔ અંતે, તમારા માટે પૂછવામાં આવેલા દસ્તાવેજોની ફોટો જોડો. ✔ પતિની આવક 12,000 રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. આ યોજના હેઠળ માત્ર આર્થિક રીતે નબળી મહિલાઓ જ અરજી કરવા પાત્ર હશે. સંદર્ભ : એગ્રોસ્ટાર. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
31
8
અન્ય લેખો