ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
જૈવિક ખેતીએગ્રોવન
ફોસ્ફરસ સૉલ્બ્યુલાઇઝીંગ બેક્ટેરિયાના ફાયદા
ઉપયોગ: • બીજ પર ઉપયોગ કરવા માટે 250 ગ્રામ PSB ને 10 કિલો બીજ માં મિશ્ર કરી અને તેને છાંયડામાં સુકવી વાવણી કરી શકાય છે. • 1 લિટર પાણીમાં 3 થી 5 મિલી PSB લો. ટમેટાં, ડુંગળી અને મરચાં જેવા રોપાઓને 15 મિનિટ સુધી આ મિશ્રણમાં ડૂબાડી રાખ્યા બાદ ફેરરોપણી કરવી જોઈએ. • 200 લિટર પાણી સાથે 1 લિટર PSB મિશ્ર કરો અને આ દ્રાવણ ડ્રિપ પદ્ધતિ દ્વારા પાકમાં આપવું જોઈએ.
લાભ : • ફોસ્ફરસ દ્રાવ્ય બેક્ટેરિયાના ઉપયોગને પરિણામે પાકમાં 30 થી 50 કિલો ફોસ્ફરસ ઉપલબ્ધ બને છે. • ફળ અને વનસ્પતિના પાકની ઉપજમાં વધારો થાય છે. • કુલ ઉત્પાદનમાં 20 ટકાથી 30 ટકાનો વધારો થયો છે. • ફોસ્ફરસમાં રહેલા વિવિધ હોર્મોન્સની ઉપલબ્ધતાને કારણે, મરચાં, ડુંગળી, ટામેટા, રીંગણાં અને અન્ય ફળોની ગુણવત્તામાં વધારો થાય છે. • જો ભલામણ કર્યા મુજબ, ફોસ્ફરસ દ્રાવ્ય બેક્ટેરિયાનો ઉપયોગ કરવામાં આવે તો, તે જમીનમાં થતું પ્રદૂષણ ઘટાડે છે અને જમીનની ફળદ્રુપતા જાળવી રાખે છે. સૌજન્ય :એગ્રોવન જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
317
2
સંબંધિત લેખ