કૃષિ યાંત્રિકીકરણAdersh Kissan
ફોન થી ચલાવો મોટર,ગમે ત્યાંથી ગમે ત્યારે !
ખેડૂત ભાઈઓ, આજ ના કૃષિ જ્ઞાન વિડીયો માં ખેતરની મોટર એટલે કે સબમર્સિબલ પંપ ચલાવવા હવે ચાલુ કે બંધ કરવા જવું ન પડે અને ગમે ત્યારે ગમે ત્યાંથીચાલુ બંધ કેવી રીતે કરી શકાય તેના વિષે જાણીશું અને એ પણ મોબાઈલ થી. તો આ વિડીયો માં જાણીયે કે આ ટેક્નોલોજી કેવી રીતે કરે છે કામ અને કેવી રીતે ખડૂતો ને થાય છે મદદ.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
👉 સંદર્ભ : Adersh Kissan.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.