વીડીયોVTV Gujarati News and Beyond
ફોન થાય છે હેન્ગ તો કરો આ કામ !
આજ કાળ દરેક વ્યક્તિ જોડે સ્માર્ટ ફોન હોય છે એમાં અવનવી એપ થી ક્યારેક સ્ટોટેજ ફૂલ થઇ જવાના કારણે ફોન હેન્ગ અથવા ધીમો થઇ જાય છે તો આવી સ્થિતિ માં એપ ને અનઇન્સ્ટોલ કર્યા વગર કેવી રીતે ઝડપી અને ઓછા સ્ટોરેજ માં વધુ કામ કરી શકાય જાણીયે આ સ્પેશિયલ વિડીયો માં...! કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ક્લિક કરો. ulink://android.agrostar.in/publicProfile?userId=558020
સંદર્ભ : VTV Gujarati News and Beyond. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
21
7
અન્ય લેખો