વીડીયોVTV Gujarati News and Beyond
ફોનમાં આટલું કરી લેજો, લાખો રૂપિયા બચી જશે !
આજ કાલ સૌ કોઈ ડિજિટલ થઇ રહ્યા છે, અને તેમાં હરણહાફ આપી રહ્યા છે આપણી હાથ માં રહેલ સ્માર્ટફોન. આજે સ્માર્ટ ફોન થી દરેક કામ તમે ફોન દ્વારા થતા હોય છે અને હવે તો બેંક ના દરેક કામ એક UPI ( જેમાં ગુગલ પે, પેટીએમ કે અન્ય એપ) દવારા કરતા હોઈએ છીએ અને દરેક બેંક ની લેવડદેવડ ના મેસજ ફોન માં આવતા હોય છે. તો આજ ના આ વિડીયો માં ૭ સામાન્ય ટીપ થી તમે તમારા ખાતા ના અમૂલ્ય રૂપિયા ને ફોન થી જ સુરક્ષિત કરી શકો છો. સંદર્ભ : VTV Gujarati News and Beyond, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
10
8
અન્ય લેખો