સ્માર્ટ ખેતી"Safar Agri Ki
ફેસબુક નો સાથ, ખેડૂતને પાક ઉત્પાદન વહેંચવામાં કરશે મદદ !
ખેડૂત ભાઈઓ, આજ ના વિડિઓમાં જાણીયે, ફેસબુક માર્કેટપ્લેસ સુવિધાનો લાભ કેવી રીતે તમારા કૃષિ ઉત્પાદનોને ગ્રાહકો સુધી પહોંચાડવા માટે કરી શકાય.જેથી વહેંચનાર એટલે કે ખેડૂતો ને સારો ભાવ મળી શકે. તો આ વિડીયો માં જાણીયે કે ફેસબુક કેવી રીતે ખેડૂતો ને મદદરૂપ થઇ શકે છે. જાણીયે સમજીયે અને ટેક્નોલોજી સંગ ખેતી ને ઉન્નત બનાવીયે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : Safar Agri Ki. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
9
5
અન્ય લેખો