AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સ્માર્ટ ખેતીSmart Business Plus
ફેબ્રુઆરી મહિના માં કરો આ પાક ! ટૂંકા સમય માં મેળવો વધુ આવક !
ખેડૂત મિત્રો, હવે ધીમે ધીમે ખેડૂતો ઉનાળુ પાક વાવેતર કરશે. અમે આજે આ વિડીયો માં જાણીશું કે, હવે ઉનાળુ પાક માં તમે ક્યાં પાક વાવેતર નું વાવેતર કરવાથી ઓછા સમયમાં વધુ ઉત્પાદન મેળવી વધુ આવક મેળવી શકો છો. તો આવા ક્યાં પાક છે જાણીયે અને સમજીયે વધુ વિસ્તાર થી. સંદર્ભ : Smart Business Plus. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
55
11
અન્ય લેખો