ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
ફૂગ -જન્ય રોગોની કરશે છુટ્ટી
👉જો તમે પણ બટેકા નો પાક કરો છો અને બટેકામાં સુકારા ના રોગોની સમસ્યા આવે છે તો તમારા માટે એગ્રોસ્ટાર ની ખાસ પેશકશ પનાકા એમ -45 બટેકામાં સુકારા ના રોગની સારી એવી દવા છે જે બટેકામાં આવતા સુકારા ના રોગનું નિયંત્રણ કરે છે ,આજના આ વીડિયોમાં પનાકા વિશે ખેડૂતો દ્વારા જાણીશું
👍 સંદર્ભ :- AgroStar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!