ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
ફૂગજન્ય રોગો ની થશે હાર,જયારે TMT 70 હશે સામે!
👨🏻🌾આજે આપણે વિડિઓ માં એક ખાસ ફુગનાશક વિશે વાત કરશું કે પાક માં આવતો ભુકીછારો,કાલવર્ણ,સુકારો, પાનના ટપકાં વગેરે જેવા રોગો નો સામનો કરવા માટે એગ્રોસ્ટાર લાવ્યું છે ખાસ ફુગનાશક એટલે TMT 70 કે જે લાંબા સમય સુધી ફૂગ સામે રક્ષણ મળે છે.આ દવા આંતરપ્રવાહી પ્રકાર હોવાથી આખા છોડ ની અંદર ઉતરી જાય છે.તો દવા ની વિશેષ માહિતી જાણવા માટે વિડિઓ ને અંત સુધી ચોક્કસ થી જુઓ!!!
👍 સંદર્ભ :- Agrostar India
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!