યોજના અને સબસીડીનકુમ હરીશ
ફુલોની ખેતી કરવા માંગો છો?સરકાર કરશે મદદ
😍આઈ-ખેડૂત પર બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે આવી છે સહાય. છુટા ફુલોની ખેતી કરતા ખેડૂતો ને ડાયરેક કરવામાં આવી રહી છે મદદ. તો જાણીએ વિડીયો દ્રારા કેટલી મળે છે સહાય અને કોણે મળશે લાભ. વધુ માહિતી લેખમાં આપેલ વિડીયો દ્રારા મેળવો.
સંદર્ભ :- નકુમ હરીશ
આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.