AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ફુદફુદીયા (પાયરીલા) 🎋 !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ફુદફુદીયા (પાયરીલા) 🎋 !
• આ કીટક ખુબ જ ચપળ અને એક પાન પરથી બીજા પાન પર કુદકા મારતા હોય છે. • ખેતરમાં તડતડ અવાજ સંભળાય છે. • કીટક પાનમાંથી રસ ચુસીને નુકસાન કરે છે. • પરિણામે શેરડીના 🎋 પાન પીળા પડી સુકાઈ જાય છે. નિયંત્રણ : • મેટારીઝીયમ એનીસોપ્લી ફૂગનો પાવડર 40 ગ્રામ પ્રતિ 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. • એપીરીકેનીયા મેલાનોલ્યુકા નામના પરોપજીવી કીટકો શેરડીના પાકમાં છોડીને પાયરીલાનું સફળતાપૂંર્વક નિયંત્રણ કરી શકાય છે. • એક હેકટર વિસ્તારમાં આ પરજીવી એક લાખ (૨૫૦ ઈંડાંના સમૂહ) અને બે હજાર કોશેટાઓની જરુર પડે છે.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
16
4