ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
ફુગનો થશે નાશ, પાકમાં વાપરો કુપર-1
🌱કુપર-1 જે પાકમાં આપે જબરદસ્ત પરિણામ. તે એક કોન્ટેક્ટ પ્રકારની ફુગનાશક છે.જે પાકમાં આપતાની સાથે જ અસર દેખાડવાનું શરુ કરી દે છે.તો ચાલો જાણીએ આ દવા વિશે વિગતવાર માહિતી વિડીયોમાં આપેલ લેખ દ્રારા.
સંદર્ભ :- એગ્રોસ્ટાર ઇન્ડિયા
આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.