ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
સમાચારGSTV
ફાયદો જ ફાયદો ! 13 હજાર રૂપિયામાં ઘરે લઇ આવો TVSની આ ધાકડ બાઇક !
👉 જો તમારી પાસે નવી બાઇક ખરીદવા માટે પૂરતા પૈસા નથી તો ફાઇનાન્સ પર બાઇક ખરીદી શકો છો. ફાઇનાન્સ પર બાઇક ખરીદવા માટે તમારે કેટલીક ડાઉનપેમેન્ટ કરવી પડે છે અને પછી તમે બાઇક ઘરે લઇ જઇ શકો છો. તે બાદ દર મહિને EMI ચુકવવી પડે છે. 👉 13 હજાર રૂપિયામાં ઘરે લઇ આવો TVS Apache RTR Bike : તમે ફાઇનાન્સ પર બાઇક ખરીદવાનું વિચારી રહ્યાં છો તો TVSના અપાચે આરટીઆર 160 બાઇકને ખરીદી શકો છો. બાઇકની કુલ કિંમત 1,25,690 (ઓન રોડ પ્રાઇસ, દિલ્હી) છે. આ બાઇકને ખરીદવા માટે તમારે 13 હજાર રૂપિયાની ડાઉનપેમેન્ટ કરવાની છે. 👉 ડાઉનપેમેન્ટ કર્યા બાદ તમારે 36 મહિનામાં કુલ 1,12,690 રૂપિયાની લોન ચુકવવાની છે. આ દરમિયાન તમને વ્યાજ સહિત કુલ 1,45,476 રૂપિયા ચુકવવાના છે. તમારે દર મહિને 4,041 રૂપિયાની ઇએમઆઇ ચુકવીને આ રકમ પૂરી કરવાની છે. 👉 TVS Apache RTR Bike પર 60 મહિનાની લોન સાથે જ તમે ઇચ્છતાં હોય કે EMIનો બોજ હળવો થઇ જાય તો તમે 60 મહિના માટે પણ લોન લઇ શકો છો. આ દરમિયાન તમારે કુલ 1,67,340 રૂપિયા પાંચ વર્ષની અંદર ચુકવવાના છે જેમાં 54,650 રૂપિયા વ્યાજ હશે. આ દરમિયાન તમારે કુલ 2,789 રૂપિયા EMI ભરવાની છે. 👉 આ બાઇકમાં 160 સીસીનું એન્જિન લાગેલુ છે જે 15.30 બીએચપીનો પાવર જનરેટ કરે છે. આ બાઇક 48 કિલો મીટર પ્રતિ લીટરની માઇલેજ આપે છે. તેમાં તમને 6 સ્પીડ ગિયર અને સેલ્ફ સ્ટાર્ટ ફીચર મળે છે. આ સાથે જ કંપનીએ તેમાં 12 લીટરની ફ્યૂલ ટેંક આપી છે. તેની ઓવરઓલ રાઇડિંગ રેન્જ 576 કિલોમીટર છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : GSTV. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
55
12
સંબંધિત લેખ