AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મહિને 3000 રૂપિયા, જાણો ક્યાં અને કેવી રીતે ભરશો ફોર્મ ?
યોજના અને સબસીડીGSTV
મહિને 3000 રૂપિયા, જાણો ક્યાં અને કેવી રીતે ભરશો ફોર્મ ?
👷 સરકાર અલગ અલગ પ્રકારની કલ્યાણકારી યોજનાઓ ચલાવતી રહે છે. એવી જ એક યોજના છે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના શરૂ કરી છે. 👷 કેન્દ્ર સરકારની આ યોજના સાથે જોડાયેલા વ્યક્તિને 60 વર્ષની ઉંમર પૂરી કર્યા બાદ દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે. દરમિયાન, જો લાભાર્થીનું મૃત્યુ થાય છે, તો પેન્શનના 50 ટકા જીવનસાથીને પેન્શન તરીકે આપવામાં આવે છે. આ રીતે કરો અરજી 👷 સૌ પ્રથમ તમારે ઓફિશિયલ વેબસાઇટ www.maandhan.in પર જવું પડશે. આ પછી સેલ્ફ એનરોલમેન્ટ પર ક્લિક કરો અને તમારો મોબાઈલ નંબર એન્ટર કરો. પછી Proceed પર ક્લિક કરો. નામ, ઈ-મેલ અને કેપ્ચા કોડ એન્ટર કરો અને જનરેટ OTP પર ક્લિક કરો. ઓટીપી વેરિફાય કરો. જેનું એપ્લિકેશન પેજ ખુલશે. માગવામાં આવેલી માહિતી દાખલ કરો અને તેને સબમિટ કરો. સંદર્ભ : GSTV, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
62
2
અન્ય લેખો