વીડીયોજોન ડિયર ઇન્ડિયા
ફાયદા 4 વ્હીલ ડ્રાઇવ ટ્રેક્ટરના !
આપણે ક્યારેક ટ્રેક્ટર ના ટાયર સ્લીપ કરતાં જોયા જ હશે આ સમસ્યા થી ખેતી કામ ઓછું અને ડીઝલ ખર્ચ વધે છે. પરંતુ પાછળ ના ટાયર ની સાથે આગળ ના ટાયર મતલબ કે જો ટ્રેક્ટર 4 વ્હીલ તાકત વાળું હોય તો ઝડપી અને ઘણું સારી રીતે કામ થઇ શકે છે. આ સિવાય પણ 4 વ્હીલ ટ્રેક્ટર ની ઘણી બધી ખાસિયતો હોય છે તે જાણવા માટે આ વિડીયો ને અંત સુધી જુઓ.
સંદર્ભ : જોન ડિયર ઇન્ડિયા. આપેલ ટ્રેક્ટર માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
56
12
અન્ય લેખો